પુષ્પીય આકૃતિ કઈ રીતે રચવામાં આવે છે ? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે.

$\Rightarrow$ પુષ્પની સાપેક્ષે માતૃઅક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ઉપર (ટોચે) ટપકાં (Dot) દ્વારા રજૂ થાય છે.

$\Rightarrow$ વજચક્ર, દલચક્ર, પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર ક્રમિક ચક્રોમાં દોરાય છે કે જયાં વજચક્ર એ સૌથી બહારનું અને સ્ત્રીકેસરચક્ર સૌથી અંદર (કેન્દ્રમાં) તરફ છે.

$\Rightarrow$ પુખસૂત્ર એ વિવિધ ચક્રોના ભાગની અંદર સંલગ્નતા (Cohesion) અને અભિલગ્નતા (Adhesion) દર્શાવે છે.

Similar Questions

આપેલ પુષ્પના દલચક્રને કઈ રીતે દર્શાવી શકાય ?

પુષ્પ સૂત્રમાં $Br =$ ?

નીચે આપેલ પુષ્પાકૃતિ માટે પુષ્પસૂત્ર ક્યું છે ?

પુષ્પની નિયમિત પ્રકૃતિ નીચેનામાંથી કયા પ્રતીકો દ્વારા રજૂ કરવામાં આવે છે ?

પુષ્પની બાજુ માતૃ અક્ષની અભિદિશાએ હોય છે, તેને ..........કહે છે.