આપેલ સંજ્ઞા શું દર્શાવે છે?
દલલગ્ન પુંકેસર
વજ્રલગ્ન પુંકેસર
પરિપુષ્પ લગ્ન પુંકેસર
સ્ત્રીકેસરલગ્ન પુંકેસર
પુષ્પીય આકૃતિ કઈ રીતે રચવામાં આવે છે ? સમજાવો.
યોગ્ય જોડી પસંદ કરો.
કોલમ$-i$ | કોલમ$-ii$ |
$(a). Br$ | $(i)$ દલચક્ર |
$(b). K$ | $(ii)$ પરીપુષ્પ |
$(c). C$ | $(iii)$ વજચક્ર |
$(d). P$ | $(iv)$ નીપત્ર, |
પુષ્પ સૂત્રમાં $Br =$ ?
પુષ્પ રચના ..........છે.
નીચે કેટલીક જાણીતી વનસ્પતિઓનાં પુષ્પીય સૂત્રો આપેલાં છે તેને આધારે પુષ્પાકૃતિઓ દોરો.
$(i)$ $ \oplus \,{K_{\left( 5 \right)}}\,{C_{\left( 5 \right)}}\,{A_5}\,{G_{\left( 2 \right)}}$
$(ii)$ $\% \,{K_{\left( 5 \right)}}\,{C_{1 + 2 + 3}}\,{A_{\left( 9 \right) + 1}}\,{G_1}$
$(iii)$ $ \oplus \,{K_5}\,{C_5}\,{A_{5 + 5}}\,{G_{\left( 5 \right)}}$