સ્ત્રીકેસરચક્રમાં તલથી અગ્ર ભાગ સુધીના વિસ્તાર ક્રમમાં જણાવો.
પરાગાસન $\rightarrow$ પરાગવાહિની $\rightarrow$ બીજાશય
બીજાશય $\rightarrow$ પરાગવાહિની $\rightarrow$ પરાગાશય
પરાગાશય $\rightarrow$ પરાગવાહિની $\rightarrow$ બીજાશય
બીજાશય $\rightarrow$ પરાગવાહિની $\rightarrow$ પરાગાસન
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
જોડાયેલા બે કે તેથી વધુ સ્ત્રીકેસર .........કહે છે.
અધઃસ્થ બીજાશય ધરાવતી શ્રેણી કઈ છે ?
પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..
દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર .......હોય છે.