નીચેનામાંથી પર્ણ માટે અસંગત વિધાન પસંદ કરો :
સાદા પર્ણમાં પર્ણફલક અખંડિત હોય છે.
સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કક્ષકલિકા હોય છે.
પત્રાક્ષને પર્ણની મધ્યશિરા કહેવાય છે.
સંયુકતપપર્ણ ઘણી બધી પર્ણિકાઓ ઘરાવે છે.
આપેલ પર્ણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
નિપત્ર શું છે ?
આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.
પર્ણતલનો ઉપસેલો ભાગ જે પર્ણો ધરાવતી વનસ્પતિઓમાં મળી આવે છે તેને શું કહેવાય છે?
તમે કેટલીક કીટાહારી વનસ્પતિઓ વિશે સાંભળ્યું હશે કે કીટકો ખાય છે. નિપેન્થસ $( \mathrm{Nepenthes} )$ અથવા કળશપર્ણ $( \mathrm{Pitcher \,\,Plant} )$ એ તેમાંનું એક ઉદાહરણ છે. જે સામાન્ય રીતે છીછરા પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ ઊગે છે. કળશપર્ણમાં ક્યો ભાગ રૂપાંતર પામેલો છે ? આ રૂપાંતર વનસ્પતિને ખોરાક મેળવવામાં કઈ રીતે મદદ કરે છે છતાં પણ તે અન્ય વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે ?