ભૂસ્તારીકાનું ઉદાહરણ કયું છે?
સાયનોડોન ડેક્ટીલોન $(Cynodon\,\, dactylon)$
આઈકોર્નીયા $(Eichhhornia)$
ફ્રેજેરિયા $(Fragaria)$
ફુદીનો $(Mentha)$
નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
તે પરોપજીવી વનસ્પતિ છે.
પિસ્ટીઆમાં વાનસ્પતિક પ્રજનન ......દ્વારા જોવા મળે છે.
વૈજ્ઞાનિક કારણો આપો : આદું જમીનમાં થતું હોવા છતાં તે પ્રકાંડ છે, મૂળ નથી.
સાચી જોડ પસંદ કરો.