કયું રૂપાંતરિત મૂળ ખોરાકનો સંગ્રહ કરતું નથી?

  • A

    ભ્રમરાકારમૂળ

  • B

    ત્રાકાકાર મૂળ

  • C

    સાકંદ મૂળ

  • D

    અવલંબન મૂળ

Similar Questions

ઉદ્ભવસ્થાનના આધારે મૂળતંત્રના પ્રકારો તથા કાર્યો જણાવો.

યોગ્ય જોડકા જોડો :

કોલમ - $I$

કોલમ - $II$

$1.$ ગાજર અને ટર્નીપ

$p.$ શાખામાંથી ઉત્પન્ન થતા મૂળ

$2.$ વડનું ઝાડ

$q.$ સોટીમૂળ

$3.$ મકાઈ અને શેરડી

$r.$ પ્રરોહ તંત્ર

$4.$ કલિકા

$s.$ ભૂમીની નજીક આવેલી નીચેના ગાંઠવિસ્તારમાંથી ઉત્પન્ન થતા મૂળ

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ સ્તંભમૂળ $I$ શકકરિયા
$Q$ અવલંબન મૂળ $II$ વડ
$R$ ખોરાકસંગ્રહી મૂળ $III$ રાઈઝોફોરા
$S$ શ્વસનમૂળ $IV$ શેરડી

નીચે આપેલ મૂળતંત્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

મૂળરોમ ........ પ્રદેશમાંથી વિકાસ પામે છે.