નીચેનામાંથી કેટલા વિધાનો મૂળના કાર્યો માટે સંગત છે ?

$I$ - જમીનમાંથી પાણી અને ખોરાકનું શોષણ

$II$ - વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા

$III$ - સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ

$IV$ - વનસ્પતિ વૃદ્વિનિયામકોનું શોષણ

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

મૂળના રૂપાંતરણોનો અર્થ શું કરશો? નીચે આપેલ વનસ્પતિઓમાં મૂળના રૂપાંતરણોનો પ્રકાર કયો છે?

$(a)$ વટવૃક્ષ

$(b)$ સલગમ

$(c)$ મેંગ્રુવ વૃક્ષો 

શેરડીના પ્રકાંડમાં નીચેની ગાંઠોમાંથી બહાર આવતા સહાયક મૂળને શું કહેવામાં આવે છે?

મૂળના આ વિસ્તારના કોષો સૌથી નાના છે.

નીચેનામાંથી મૂળરોમ અને પાર્ષીય મૂળના સ્થાન અનુક્રમે કયાં કયાં છે ?

યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કોલમ$ -1 $ કોલમ $-2$
$(a)$. અમરવેલ  $(i)$ હાઈગોસ્કોપિક મૂળ
$(b)$. રાઈઝોફોર  $(ii)$ અવલંબન મૂળ
$(c)$. વેન્ડા $(iii)$ હોસ્ટોરીયલ મૂળ
$(d)$. પેન્ડેનસ  $(iv)$ શ્વસન મૂળ