રાઈના છોડમાં રહેલા મૂળ ક્યાં પ્રકારના હોય છે?
તંતુમય મૂળ
અસ્થાનિક મૂળ
સોટી મૂળ
સ્તંભ મૂળ
મૂળનાં વિશિષ્ટ કાર્યો માટેનાં રૂપાંતરો વર્ણવો.
મૂળો એ ..........નું ઉદાહરણ છે.
વૈજ્ઞાનિક કારણો આપો : રાઝોફોરા વનસ્પતિના મૂળને શ્વસનમૂળ કહે છે.
શક્કરિયા .........થી સમધર્મી (કાર્યસદશતા) દર્શાવે છે.
નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
તંતુમય મૂળ અને અસ્થાનિક મૂળ