ઍસિડિટીની સારવાર માટે નીચેનામાંથી કયા પદાર્થનો પ્રતિઍસિડ (antacid) તરીકે ઉપયોગ કરી શકાતો નથી?

  • A
    $Mg(OH)_{2}$
  • B
    $Al(OH)_{3}$
  • C
    $NaHCO_{3}$
  • D
    $HCl$

Explore More

Similar Questions

દાંતનો સડો અટકાવવા માટે આપણને નિયમિતપણે બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે?

$298 \; K$ તાપમાને નિસ્યંદિત પાણીમાં $[OH^-]$ ની સાંદ્રતા કેટલી હોય છે?

સામાન્ય મીઠાનો ઉપયોગ રસોડામાં કરવા ઉપરાંત, નીચેનામાંથી કયા પદાર્થો બનાવવા માટે કાચા માલ તરીકે પણ થઈ શકે છે:
$(i)$ ધોવાનો સોડા
$(ii)$ બ્લીચિંગ પાવડર
$(iii)$ ખાવાનો સોડા
$(iv)$ ફોડેલો ચૂનો

તમારી પાસે બે દ્રાવણો $A$ અને $B$ છે. દ્રાવણ $A$ નો $pH$ $6$ છે અને દ્રાવણ $B$ નો $pH$ $8$ છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ છે? આમાંથી કયું દ્રાવણ એસિડિક છે અને કયું બેઝિક છે?

Difficult
View Solution

બેઝિક જલીય દ્રાવણમાં,જેમ $[OH^-]$ ની સાંદ્રતા વધે છે તેમ દ્રાવણની બેઝિક્તામાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo