તમારી પાસે બે દ્રાવણો $A$ અને $B$ છે. દ્રાવણ $A$ નો $pH$ $6$ છે અને દ્રાવણ $B$ નો $pH$ $8$ છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ છે? આમાંથી કયું દ્રાવણ એસિડિક છે અને કયું બેઝિક છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(i)$ દ્રાવણનો $pH$ જેટલો ઓછો,તેટલી હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ. તેથી,દ્રાવણ $A$ $(pH = 6)$ માં દ્રાવણ $B$ $(pH = 8)$ ની સરખામણીમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ છે.
$(ii)$ દ્રાવણ $A$ એસિડિક છે કારણ કે તેનો $pH < 7$ છે,જ્યારે દ્રાવણ $B$ બેઝિક છે કારણ કે તેનો $pH > 7$ છે.

Explore More

Similar Questions

જ્યારે ધાતુના ઓક્સાઈડ પાણી સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે શું થાય છે?

પદાર્થ '$X$' ના દ્રાવણનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડની ચકાસણી માટે થાય છે. '$X$' ને ઓળખો. કાર્બન ડાયોક્સાઇડ સાથે તેની પ્રતિક્રિયા શું હશે? પ્રતિક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો.

$1 \times 10^{-5} \; M$ $NaOH$ ના જલીય દ્રાવણના $pH$ નું મૂલ્ય કેટલું થાય?

ગરમ કરીને તમે બેકિંગ પાવડર અને વોશિંગ સોડા વચ્ચે કેવી રીતે તફાવત કરશો?

Difficult
View Solution

જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં વધુ પ્રમાણમાં $CO_{2}$ પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo