$I.$ પ્રારંભિક $CO_{2}$ સ્વીકારનાર
$II.$ પ્રકાશશ્વસનનું પ્રમાણ
$III.$ $CO_{2}$ નું સ્થાપન કરતા ઉત્સેચક
$IV.$ કેલ્વિન ચક્રની હાજરી
$V.$ પર્ણની અંતઃસ્થ રચના
$C_{3}$ અને $C_{4}$ વનસ્પતિમાં કઈ બાબત અલગ પડતી નથી?

  • A
    $I$ અને $V$
  • B
    માત્ર $IV$
  • C
    $II$ અને $III$
  • D
    માત્ર $II$

Explore More

Similar Questions

$CO_2$ ના સ્થાપન માટેના બે પરિપથો કયા છે?

$RuBisCO$ નું કાર્ય જણાવો.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જુલિયસ વૉન સેચ / ટી. ડબલ્યુ. એન્જલમેન નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે.
$(2)$ $PS-II$ માં $680 \, nm / 800 \, nm$ તરંગલંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ થાય છે.

આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો:
< b>વિધાન-$I$: કેલ્વિન ચક્રમાં,કાર્બોક્સિલેશન $PEP$ કાર્બોક્સિલેઝ દ્વારા ઉદ્દીપિત થાય છે.
< b>વિધાન-$II$: હેચ-સ્લેક પથમાં,કાર્બોક્સિલેશન $RuBP$ કાર્બોક્સિલેઝ દ્વારા ઉદ્દીપિત થાય છે.

દિવસ દરમિયાન,પ્રકાશસંશ્લેષણનો દર શ્વસન દર કરતા વધારે હોય છે,અને ઉત્પન્ન થયેલ ઓક્સિજન અને વપરાયેલ ઓક્સિજનનો ગુણોત્તર કેટલો હોય છે ($:1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo