$Fe_2Cr_2O_4 + Na_2CO_3 + O_2$ $\xrightarrow{\text{Fusion}} [X]$ $\xrightarrow{H^+ / H_2O} [Y]$ $\xrightarrow{H_2O_2 / H^+} [Z]$
$[X], [Y],$ અને $[Z]$ સંયોજનો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ત્રણેય સંયોજનોમાં,ક્રોમિયમ $+6$ ઓક્સિડેશન અવસ્થામાં છે
  • B
    $(Z)$ એ ઘેરા વાદળી-જાંબલી રંગનું સંયોજન છે જે જલીય દ્રાવણમાં ઝડપથી $Cr^{3+}$ અને ડાયોક્સિજનમાં વિઘટન પામે છે
  • C
    $[Y]$ નું સંતૃપ્ત દ્રાવણ સાંદ્ર $H_2SO_4$ સાથે તેજસ્વી નારંગી સંયોજન,ક્રોમિક એનહાઇડ્રાઇડ આપે છે
  • D
    આ તમામ

Explore More

Similar Questions

એક છ-બાજુવાળો નિષ્પક્ષ પાસો બે વાર ફેંકવામાં આવે છે અને ઉપરની સપાટી પર આવતી સંખ્યાઓનો સરવાળો $7$ જોવા મળે છે. સંખ્યા $3$ ઓછામાં ઓછી એક વાર દેખાય તેની સંભાવના કેટલી છે?

જો બે સ્થળોએ ડીપ એંગલ (નમનકોણ) અનુક્રમે $30^o$ અને $45^o$ હોય,તો તે બે સ્થળોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકોનો ગુણોત્તર કેટલો થશે?

ન્યુટનનો શીતલનનો નિયમ એ કોનો એક વિશિષ્ટ કિસ્સો છે?

અતિવલય $x^2 - 2y^2 - 2 = 0$ પરના કોઈપણ બિંદુથી તેના અનંતસ્પર્શકો પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

$y = 0$ પર ધન $x-$ અક્ષની દિશામાં $u$ ઝડપથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન $y-$ અક્ષની જમણી બાજુએ અસ્તિત્વ ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = -B_0\hat{k}$ માં પ્રવેશે છે. થોડા સમય પછી ઇલેક્ટ્રોન $v$ ઝડપ સાથે $y$ યામ પર આ વિસ્તારમાંથી બહાર નીકળે છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo