વનસ્પતિઓમાં $C_{4}$ પથ એ $C_{3}$ પથ કરતા ફાયદાકારક છે કારણ કે તે

  • A
    સાપેક્ષ રીતે ઓછી $CO_{2}$ સાંદ્રતામાં થાય છે
  • B
    વધારે પાણીનો ઉપયોગ કરે છે
  • C
    સાપેક્ષ રીતે ઓછી $O_{2}$ સાંદ્રતામાં થાય છે
  • D
    ઊર્જાના ઉપયોગમાં ઓછી કાર્યક્ષમ છે

Explore More

Similar Questions

તમે કેવા પ્રકારની વનસ્પતિઓમાં 'ક્રાન્ઝ' (Kranz) અંતઃસ્થ રચના જુઓ છો? આ વનસ્પતિઓ કઈ પરિસ્થિતિઓ માટે વધુ અનુકૂલિત છે? આ વનસ્પતિઓ,જેમનામાં આ રચનાનો અભાવ છે,તેમના કરતા કેવી રીતે વધુ અનુકૂલિત છે?

$C_4$ વનસ્પતિઓ શેના માટે અનુકૂલિત હોય છે?

ક્રેન્ઝ પેશી રચના માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Kranz$ (ક્રાન્ઝ) અંતઃસ્થ રચનાના અવલોકન માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે?

હેચ અને સ્લેક પથ દરમિયાન $CO_2$ નું સ્થાપન ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo