ક્રેન્ઝ પેશી રચના માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પુલકંચુકીય કોષો મોટા હરિતકણો અને અલ્પવિકસિત ગ્રેના ધરાવે છે.
  • B
    મધ્યપર્ણ કોષો મોટા હરિતકણ અને સુવિકસિત ગ્રેના ધરાવે છે.
  • C
    તે એટ્રીપ્લેક્સ,મકાઈ અને શેરડીમાં જોવા મળે છે.
  • D
    તે ધરાવતી વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણ માટે વધુ ક્ષમતા ધરાવે છે.

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક ઉદ્દીપનનું કાર્ય કરે છે?

$C_4$ વનસ્પતિઓમાં,શર્કરાનું ઉત્પાદન ક્યાં થાય છે?

ક્રાન્ઝ અંતઃસ્થ રચના (Kranz anatomy) શેમાં જોવા મળે છે?

$C_{4}$-વનસ્પતિઓ $C_{3}$-વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે કારણ કે

મેસોફિલમાં $CO_2$ ના સ્થાપન અને બંડલ શીથમાં તેના રિડક્શન તરફ દોરી જતી ઘટનાઓનું ચક્ર કોણે પ્રસ્તાવિત કર્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo