$Kranz$ (ક્રાન્ઝ) અંતઃસ્થ રચનાના અવલોકન માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે?

  • A
    મકાઈ અને સાયકસ
  • B
    સાયકસ અને પાઈનસ
  • C
    મકાઈ અને શેરડી
  • D
    શેરડી અને પાઈનસ

Explore More

Similar Questions

$C_4$ પથના સંદર્ભમાં,પ્રથમ તબક્કો ......... છે.

ફોસ્ફોઈનોલ પાયરુવિક એસિડમાંથી ઓક્ઝેલોએસેટિક એસિડના નિર્માણ માટે કઈ પ્રક્રિયા જરૂરી છે?

કયા પ્રકારની વનસ્પતિઓમાં $PEP$ એ પ્રાથમિક $CO_2$ ગ્રાહક છે?

એગ્રેનલ (Agranal) હરિતકણ શેમાં જોવા મળે છે?

$C_3$ વનસ્પતિની તુલનામાં $C_4$ વનસ્પતિમાં હેક્સોઝ શર્કરાના એક અણુના સંશ્લેષણ માટે કેટલા વધારાના $ATP$ અણુઓની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo