$\overrightarrow{ PA }$ અને $\overrightarrow{ PB }$ એ $\odot( O , 5)$ ને સ્પર્શકો છે. જો $OP = 13$ હોય,તો $PB = \ldots \ldots \ldots \ldots$

  • A
    $5$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $13$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$AB$,$AC$ અને $\overleftrightarrow{PQ}$ વર્તુળના સ્પર્શકો છે. જો $AB = 6$ હોય,તો $\Delta APQ$ ની પરિમિતિ = $\ldots \ldots \ldots$.

બિંદુ $A$ એ $\odot(P, 10)$ ની બહારના ભાગમાં આવેલું છે. $A$ માંથી પસાર થતી રેખા વર્તુળને $B$ બિંદુએ સ્પર્શે છે. જો $PA = 26$ હોય,તો $AB$ ની લંબાઈ શોધો.

નીચેનું વિધાન 'સાચું' છે કે 'ખોટું' તે જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો: વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ હંમેશા વર્તુળની ત્રિજ્યા કરતા વધારે હોય છે.

આપેલ આકૃતિમાં,જો $AB = 3$ હોય,તો $\Delta APQ$ ની પરિમિતિ ........... છે.

જો $3 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર $60^{\circ}$ ના ખૂણે નમેલા બે સ્પર્શકો દોરવામાં આવે,તો દરેક સ્પર્શકની લંબાઈ ( $cm$ માં) કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo