સંગતતા $ABC \leftrightarrow FDE$ માટે $\Delta ABC \sim \Delta DEF$ છે. જો $m \angle E + m \angle F = 130^{\circ}$ હોય,તો $m \angle B = \dots$ ($^{\circ}$ માં)

  • A
    $65$
  • B
    $130$
  • C
    $50$
  • D
    $100$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$AB = 4$,$BC = 2\sqrt{3}$ અને $AC = 2\sqrt{7}$ છે. તો,$\Delta ABC$ માં સૌથી મોટી બાજુ પરના મધ્યગાની લંબાઈ $\ldots$ છે.

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle P$ અને $\angle B \cong \angle R$ છે. જો $AB = 8$,$PQ = 7.5$ અને $AC = 6$ હોય,તો $PR$ શોધો.

સાબિત કરો કે લંબચોરસની બાજુઓના વર્ગોનો સરવાળો તેના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો હોય છે.

આકૃતિમાં,જો $\angle ACB = \angle CDA$,$AC = 8 \, cm$ અને $AD = 3 \, cm$ હોય,તો $BD$ શોધો ($\text{cm}$ માં).

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM - MC = 7$ અને $AB^{2} - BC^{2} = 175$ હોય,તો $AC = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo