$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM - MC = 7$ અને $AB^{2} - BC^{2} = 175$ હોય,તો $AC = \ldots$

  • A
    $\sqrt{224}$
  • B
    $\sqrt{216}$
  • C
    $25$
  • D
    $20$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$ અને $\overline{AD}$ એ વેધ છે. તો,$AD^{2} = \ldots$

$\Delta PQR$ માં,$m \angle P = m \angle Q + m \angle R$ છે. જો $PQ = 20$ અને $QR = 25$ હોય,તો $\Delta PQR$ ની પરિમિતિ ............ છે.

ચતુષ્કોણ $ABCD$ માં,$P$ એ $\overline{BC}$ નું મધ્યબિંદુ છે. જો $\overline{DP}$ ને લંબાવતા તે $\overline{AB}$ ને $Q$ માં છેદે છે,તો સાબિત કરો કે $AB = 2CD$ (જ્યાં $ABCD$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે).

$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$ અને $m \angle B = 30^{\circ}$ છે. તો,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$,$AB = 2x + 3$,$BC = x + 2$ અને $AC = 3x - 1$ છે. $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo