$\Delta ABC$ માં,$AB = 4$,$BC = 2\sqrt{3}$ અને $AC = 2\sqrt{7}$ છે. તો,$\Delta ABC$ માં સૌથી મોટી બાજુ પરના મધ્યગાની લંબાઈ $\ldots$ છે.

  • A
    $8\sqrt{3}$
  • B
    $48\sqrt{3}$
  • C
    $\sqrt{7}$
  • D
    $\sqrt{3}$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 45^{\circ}$ અને $\overline{AM}$ એ વેધ છે,$M \in \overline{BC}$. જો $BC = 7$ અને $AM = 4$ હોય,તો $AC = \ldots$

Difficult
View Solution

બિંદુ $P$ એ લંબચોરસ $ABCD$ ના અંદરના ભાગમાં આવેલું છે. સાબિત કરો કે $PA^2 + PC^2 = PB^2 + PD^2$.

$\Delta XYZ$ માં,$X-P-Y$,$X-Q-Z$ અને $\overline{PQ} \parallel \overline{YZ}$ છે. જો $XP = 8$,$XY = 12$ અને $XQ = 12$ હોય,તો $QZ$ શોધો.

સાબિત કરો કે સમાંતરબાજુ ચતુષ્કોણમાં,તેની બધી બાજુઓના વર્ગોનો સરવાળો તેના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો હોય છે.

$XYZ \leftrightarrow EFD$ સંગતતા માટે $\Delta XYZ \sim \Delta DEF$ છે. જો $XY : EF = 2 : 3$ અને $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $18$ હોય,તો $\Delta DEF$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo