$p(x)=x^{3}+7 x^{2}+11 x+5$ નું એક શૂન્ય .......... છે.
$1$
$5$
$-5$
$-1$
$p(x)$ ને $g(x)$ વડે ભાગતાં શેષ પ્રમેયની મદદથી મળતી શેષ શોધો.
$p(x)=4 x^{3}-12 x^{2}+14 x-3, g(x)=2 x-1$
$p(x)=x^{2}-4 x+3$ હોય, તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ ની કિમત શોધો.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$7 x^{3}-9 x^{2}+4 x-22$
ભાગાકારની ક્રિયા કર્યા સિવાય સાબિત કરો કે $2 x^{4}-5 x^{3}+2 x^{2}-x+2$ ને $x^{2}-3 x+2$ વડે ભાગી શકાય છે.
અવયવ પાડો :
$1+64 x^{3}$