$AB$ એ $P$ કેન્દ્રિત વર્તુળની જીવા છે. બિંદુ $C$ એ ગુરુચાપ $AB$ પર $A$ અને $B$ સિવાયનું એક બિંદુ છે. જો $\angle ACB + \angle APB = 135^{\circ}$ હોય,તો $\angle ACB$ અને $\angle APB$ શોધો.

  • A
    $45^{\circ}$ અને $90^{\circ}$
  • B
    $105^{\circ}$ અને $90^{\circ}$
  • C
    $120^{\circ}$ અને $105^{\circ}$
  • D
    $80^{\circ}$ અને $90^{\circ}$

Explore More

Similar Questions

જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય,તો સાબિત કરો કે તે ચક્રીય ચતુષ્કોણ છે.

ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં,$\angle B = \angle D - 30^{\circ}$ હોય,તો $\angle B$ શોધો. ($^{\circ}$ માં)

ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં,$\angle QPR = 40^{\circ}$ અને $\angle PSQ = 70^{\circ}$ હોય,તો $\angle PQR$ શોધો. ($^{\circ}$ માં)

Difficult
View Solution

આકૃતિમાં,બે એકરૂપ વર્તુળોના કેન્દ્રો $O$ અને $O'$ છે. ચાપ $AXB$ કેન્દ્ર $O$ આગળ $75^{\circ}$ નો ખૂણો આંતરે છે અને ચાપ $A'YB'$ કેન્દ્ર $O'$ આગળ $25^{\circ}$ નો ખૂણો આંતરે છે. તો ચાપ $AXB$ અને $A'YB'$ ની લંબાઈનો ગુણોત્તર શોધો.

$P$ કેન્દ્રવાળા વર્તુળમાં,જીવા $AB$ ની લંબાઈ $40 \, cm$ છે. $AB$ એ કેન્દ્ર $P$ થી $21 \, cm$ ના અંતરે આવેલી છે,તો વર્તુળનો વ્યાસ શોધો. ($, cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo