$P(x_{1}, y_{1})$ અને $Q(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ છે. જો $\overline{PQ}$ એ $X$-અક્ષને સમાંતર હોય,તો $PQ = \dots$

  • A
    $|x_{1} - y_{1}|$
  • B
    $|x_{2} - y_{2}|$
  • C
    $|x_{1} - x_{2}|$
  • D
    $|y_{1} - y_{2}|$

Explore More

Similar Questions

બિંદુઓ $A(3, 4)$ અને $B(5, -2)$ આપેલા છે. સમતલ પરનું એવું બિંદુ $P(x, y)$ શોધો કે જેથી $PA = PB$ થાય અને $\Delta PAB$ નું ક્ષેત્રફળ $10$ હોય.

$A(\cos \theta, 0)$ અને $B(0, \sin \theta)$ વચ્ચેનું અંતર ........... છે.

$(4,6), (5,1)$ અને $(4,0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

સાબિત કરો કે $A (1, 7)$,$B (2, 4)$ અને $C (5, 5)$ એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

$A (-2, 1)$ અને $B (7, 8)$ ને જોડતા રેખાખંડને પાંચ સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે,તો $A$ થી ત્રીજા બિંદુના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo