$\Delta ABC$ માં,$\angle B$ કાટખૂણો છે. જો $AB = 8$ અને $BC = 6$ હોય,તો $\Delta ABC$ ના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો.

  • A
    $8$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

આકૃતિમાં,બહારના બિંદુ $P$ માંથી,કેન્દ્ર $O$ વાળા વર્તુળ પર સ્પર્શક $PT$ અને રેખાખંડ $PAB$ દોરવામાં આવ્યા છે. $ON$ એ જીવા $AB$ ને લંબ છે. સાબિત કરો કે:
$(i) \quad PA \cdot PB = PN^2 - AN^2$
$(ii) \quad PN^2 - AN^2 = OP^2 - OT^2$
$(iii) \quad PA \cdot PB = PT^2$

Difficult
View Solution

એક વર્તુળ $\square ABCD$ ની ચારેય બાજુઓને સ્પર્શે છે. જો $AB = 5, BC = 8$ અને $CD = 6$ હોય,તો $AD = .......$

Difficult
View Solution

વર્તુળના બિંદુ $C$ આગળનો સ્પર્શક અને વ્યાસ $AB$ ને લંબાવતા તે $P$ માં છેદે છે. જો $\angle PCA = 110^{\circ}$ હોય,તો $\angle CBA$ શોધો [આકૃતિ જુઓ]. ($^{\circ}$ માં)

Difficult
View Solution

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
જો ઘણા બધા વર્તુળો રેખાખંડ $PQ$ ના અંત્યબિંદુઓ $P$ અને $Q$ માંથી પસાર થતા હોય,તો તેમના કેન્દ્રો $PQ$ ના લંબદ્વિભાજક પર આવેલા હોય છે.

આપેલ આકૃતિમાં,જો $\angle AOB = 125^{\circ}$ હોય,તો $\angle COD$ નું માપ કેટલું થાય ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo