$\Delta ABC$ અને $\Delta XYZ$ એ સંગતતા $ABC \leftrightarrow XZY$ હેઠળ સમરૂપ છે. જો $AB = 6$,$XY = 12$,$YZ = 6$,અને $ZX = 9$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

  • A
    $15$
  • B
    $20$
  • C
    $8$
  • D
    $18$

Explore More

Similar Questions

$\square XYZW$ માં,$\overline{XY} \parallel \overline{ZW}$ અને $\overline{XZ} \cap \overline{YW} = \{P\}$ છે. જો $PX = 3x - 1$,$PY = 2x + 1$,$PZ = 5x - 3$ અને $PW = 6x - 5$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\Delta PQR$ માં,$m \angle Q : m \angle R : m \angle P = 1 : 2 : 1$ છે. જો $PQ = 2 \sqrt{6}$ હોય,તો $PR = \ldots$

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AB = 8$ અને $AD = BD = 8.5$ હોય,તો $AC$ શોધો.

ચતુષ્કોણ $ABCD$ માં,$m\angle B = 90^{\circ}$ છે. જો $AD^{2} = AB^{2} + BC^{2} + CD^{2}$ હોય,તો સાબિત કરો કે $\angle ACD$ કાટખૂણો છે.

જો $\Delta ABC \sim \Delta PQR$ એ $ABC \leftrightarrow PQR$ સંગતતા માટે હોય,અને $AB + BC = 12$,$PQ + QR = 15$ તથા $AC = 8$ આપેલ હોય,તો $PR$ ની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo