વનસ્પતિ દ્વારા કેટલા ટકા $PAR$ નું શોષણ થાય છે.

  • A

    $2-10 \%$

  • B

    $45-50 \%$

  • C

    $20-40 \%$

  • D

    $10-20 \%$

Similar Questions

કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?

  • [AIPMT 1994]

નીચેનામાંથી ........ ફોસ્કેટનું કુદરતી સંચય સ્થાન છે?

ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?

અનુક્રમણની શરૂઆત કરનારને ઓળખો.

નીચેના પૈકી કઈ ઘટના નિવસંતંત્રમાં સમતુલા જાળવવામાં અગત્યનો  ભાગ ભજવતી નથી?