આપેલ આકૃતિ દર્શાવે...........છે.

772-390

  • A

    અંજીરનાં પુષ્પ પર ભમરી દ્વારા પરાગનયન

  • B

    ઓર્કિડનાં પુષ્પ પર મધમાખી દ્વારા પરાગનયન

  • C

    અંજીરનાં પુષ્પ પર ભમરી દ્વારા મુકવામાં આવતા ઈડા

  • D

    મધમાખી દ્વારા અંજીરનાં પુષ્પનું પરાગનયન

Similar Questions

તૃણાહારી કે જે નિવસનતંત્રની આહારશૃંખલાનો એક અકલ્પન્ય ભાગ છે, જેને પરિસ્થિતી વિદ્યાની દષ્ટિએ.......માં સ્થાન આપી શકાય.

લાઈકેનમાં લીલ અને ફૂગ વચ્ચેનો સંબંધ .

  • [AIPMT 1989]

ટ્રીમેટોડ પરોપજીવી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા કેટલા યજમાન પર આધાર રાખે છે ?

સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો :

સૂચિ$-I$ (આંતર પ્રક્રિયા) સૂચિ$-II$ ($A$ અને $B$ જાતિ)
$A$. સહોપકારિતા $I$. $+( A ), O ( B )$
$B$. સહભોજિતા $II$. $-( A ), O ( B )$
$C$. પ્રતિજીવન $III$. $+( A ),-( B )$
$D$. પરોપજીવન $IV$. $+( A ),+( B )$

સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2023]

આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ પ્લાઝમોડીયમ $(i)$ અપૂર્ણ પરોપજીવી
$(b)$ અમરવેલ $(ii)$ અંત:પરોપજીવી
$(c)$ બેકટેરીયોફેઝ $(iii)$ બાહ્ય પરોપજીવી
$(d)$ વાંદો $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી