આપેલા વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ એક જ જાતિના સજીવો ભેગા મળીને વસતિનું નિર્માણ કરે છે.
$(2)$ મરણદર (Mortality) એ વસતિ વૃદ્ધિ માટેનું એક મહત્વનું પરિબળ છે.
$(3)$ જન્મદર (Natality) એ વસતિમાં તાત્કાલિક વધારા માટેનું મહત્વનું પરિબળ છે.
$(4)$ સહભોજીતા (Commensalism) માં બંને સજીવોને ફાયદો થાય છે.

  • A
    માત્ર $1$ અને $3$
  • B
    $1, 2$ અને $3$
  • C
    માત્ર $1$
  • D
    $1, 2, 3, 4$

Explore More

Similar Questions

આપેલ વય પિરામિડ (Age pyramids) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

એક જીવવિજ્ઞાનીએ કોઠારમાં ઉંદરોની વસ્તીનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે સરેરાશ જન્મદર $250$, સરેરાશ મૃત્યુદર $240$, અંતઃસ્થળાંતર $20$ અને બહિઃસ્થળાંતર $30$ હતું. વસ્તીમાં ચોખ્ખો વધારો કેટલો છે?

વસતિની ઘનતામાં ફેરફાર લાવતા પરિબળો કયા છે?

નીચેનામાંથી કયું લક્ષણ વ્યક્તિગત સજીવ માટે લાગુ પાડી શકાય છે,પરંતુ વસ્તી માટે નહીં?

$20^{\text{th}}$ સદી દરમિયાન ભારતમાં માનવ વસ્તીમાં થયેલા વધારાને નિર્ધારિત કરતું સૌથી મહત્વનું પરિબળ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo