આપેલ જોડકા યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ વસ્તી ગીચતા | $(i)$ ડેમોગ્રાફી |
$(b)$ નેટાલીટી | $(ii)$ જન્મદર |
$(c)$ મૃત્યુદર | $(iii)$ વસ્તીમાં ઘટાડો |
$(d)$ વસ્તીવિદ્યા | $(iv)$ એકમ વિસ્તાર અને એકમ કદમાં રહેલ કુલ સજીવોની સંખ્યા |
$(a-i v),(b-i i),(c-i i),(d-i)$
$(a-i),(b-i i),(c-i i),(d-i v)$
$(a-i i),(b-i),(c-i v),(d-i i i)$
$(a-i i i),(b-i v),(c-i),(d-i i)$
$N\, t+ 1$ સમયે સજીવોની વસ્તી $1000$ છે, અને જો વસ્તીમાં અંત:સ્થળાંતરણ કે બહિસ્થળાંતરણની સંભાવના ન હોય, તેમજ મૃત્યુદર એ જન્મદર કરતા $50\%$ ઓછો છે, અને જો $1$ વર્ષ પહેલા આ વસ્તીની સંખ્યા એ સમયે $800$ હોય તો જન્મ લીધેલા સજીવોની સંખ્યા કેટલી હશે ?
$\frac{ dN }{ dt }= rN \left(\frac{ K - N }{ K }\right)$ કોનું સૂત્ર છે ?
દરેક મિનિટે વૃદ્ધિ પામતાં બેક્ટેરિયાનો સેમીલોગ સમય વિરુદ્ધ દોરેલો છે. તો ગ્રાફનો આકાર કેવો હોય છે?
$100$ લોકોની કાલ્પનિક વસતિ જેનો $'r'=0.5$ માદા વર્ષ છે, જો વસતિ ધાતાંકિય વૃધ્ધિ દર્શાવે તો $6$ વર્ષ માં વસતિનું કદ કેટલું થાય ? $(e=2.72)$