નીચેનામાંથી એક વનસ્પતિનાં પ્રકાંડ પર કોણ પરોપજીવન દર્શાવે છે

  • A

    વાંદો

  • B

    અમરવેલ

  • C

    ઓર્કિડ

  • D

    રફલેશિયા

Similar Questions

બે ભિન્ન જાતિ લાંબા સમય સુધી એક જ નિવાસસ્થાન $(Niche)$ માં સાથે રહી શકે નહીં. આ નિયમ .......છે.

  • [AIPMT 2001]

અંડ પરોપજીવન નીચેનામાંથી................માં જોવા મળે છે ?

હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .

  • [NEET 2013]

અંડપરોપજીવન શું છે ? ઉદાહરણ આપી સમજાવો. 

નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?