એક પરોપજીવી પર અન્ય પરોપજીવી વસવાટ કરે તેવુ દષ્ટાંત જણાવો.

  • A

    બેકટેરીયા

  • B

    બેક્ટરીયો ફેઝ

  • C

    ફૂગ

  • D

    લીલ

Similar Questions

બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ એ હદયને ઉતેજીત કરતું ગ્લાયકોસાઈડ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે ?

વ્હેલનાં પાછળનાં ભાગમાં રહેતા બાર્નેકલ્સ.......નું ઉદાહરણ

કીટક પરાગિત વનસ્પતિ અને પરાગવાહકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે?

  • [AIPMT 2002]

$a.$ બિન આવશ્યક સંવેદી અંગોને ગુમાવવા

$b.$ સંલગ્ન અંગોની હાજરી

$c.$ યુષકોની હાજરી

$d.$ વધુ પ્રજનન ક્ષમતા

$e.$ સુવિશ્ચિત પાચનતંત્ર