કોઈ ચોક્કસ નિવાસસ્થાનોમાં વિદેશી જાતીઓને લાવતા તેનું આક્રમણ ખૂબ જ વધી જાય છે, શા માટે ?
તેના કોઈ સ્પર્ધકો નથી હોતા
જમીનની ફળદ્રુપતા વધુ અનુકુળ આવે છે
તેના કુદરતી પરભક્ષીઓની ગેરહાજરી
આપેલ તમામ
પરોપજીવનને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.
કોલમ $- I$ અને કોલમ $- II.$ ને યોગ્યરીતે જોડો.
Column $- I$ | Column $- II$ |
(a) મૃતોપજીવી | (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
(b) પરોપજીવી | (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન |
(c) લાઈકેન | (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ |
(d) મૂળકવકજાળ (માયકોરાયઝા) |
(iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(a)\quad (b)\quad (c)\quad (d)$
નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.