વસતિ વૃધ્ધિ વક્ર નીચેનામાંથી કઈ સ્થિતિમાં માળખાકીય રીતે પ્રાપ્ત થાય છે ?

  • A

    અમર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં

  • B

    મર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં

  • C

    સ્ત્રોત પર આધારીત નથી

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

નીચેનામાંથી કયું માપદંડ કોઈ પણ વસ્તી માટે સ્થિર હોતુ નથી.

લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : $dN|dt = rN(1 -N/k)$

દરેક મિનિટે વૃદ્ધિ પામતાં બેક્ટેરિયાનો સેમીલોગ સમય વિરુદ્ધ દોરેલો છે. તો ગ્રાફનો આકાર કેવો હોય છે?

વસ્તીમાં વૃદ્ધિનું કારણઃ-

જો કોઈ વસ્તી કે વસાહત નીવસનતંત્રમાં હમણા જ બની હોય તો નીચેનામાંથી કયાં પરીબળની અસર સૌથી વધુ હશે ?