ઉતુંગતા બીમારી કયાં કારણથી સર્જાઈ શકે ?

  • A

    નિચાણ વાળા વિસ્તારમાં તાપમાનના નિયંત્રણથી

  • B

    રણમાં વધુ ઉષ્મા ગુમાવવાથી

  • C

    ઉંચાઈ વાળા વિસ્તારમાં વાતાવરણીય દબાણ  ઘટવાથી

  • D

    આપેલા તમામ

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી. 

કયો સજીવ પાણી પીતો નથી પણ તેના શરીરની આંતરીક પ્રક્રિયાની ઉપપેદાશ પાણી છે ?

$A$ - અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા $5$ (parts per thousand) થી ઓછી હોય છે.

$R$ - સમુદ્રનાં જળમાં ક્ષારની માત્રા $45 -50$ (parts per thousand) હોય છે.

એવી જાતિઓ કે જે તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે. તો તેવા સજીવોને શું કહે છે ? 

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.