નીચેનામાંથી કયાં પ્રકારની લીલ ઉંડામાં ઉંડા પાણી માં મળવાની સંભાવના છે ?
રાતલીલ
હરીતલાલ
કથ્થાઈલીલ
આપેલ તમામ
મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......
ઉષ્ણ કટીબંધીય વરસાદી જંગલોના લક્ષણોને સંગત, અસંગત શબ્દ જણાવો.
હેલીઓફાઇટ્સ અને સ્કીઓફાઇટ્સ સમજાવો.
સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ-$I$ (વહન નો પ્રકાર) |
કોલમ-$II$ (જમીનનો પ્રકાર) |
$a.$ પાણી | $(i)$ Colluvial |
$b.$ હવા | $(ii)$ Alluvial |
$c.$ ગુરુત્વાકર્ષણ | $(iii)$ Eolian |