હેલીઓફાઇટ્સ અને સ્કીઓફાઇટ્સ સમજાવો.
નદીનું પાણી ……… ની જમાવટ કરે છે. .
વસ્તીના વિશિષ્ટ લક્ષણોને આધારે અસંગત ઓળખો.
કયા સૂત્રને આધારે વસ્તી ગીચતા ગણી શકાય છે?
જો વસતિનાં ચોક્કસ લક્ષણમાં મીન અને મેડીયન (સરેરાશ -મધ્યગા) નું મૂલ્ય સરખું હોય તો નીચેનામાંથી શું થવાની સંભાવના છે?
સારી ભૂમિ એ છે કે જે......