સામાન્ય રીતે વનસ્પતિ પેશી સંવર્ધનમાં પોષક માધ્યમમાં કાર્બનના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે ?

  • A

    લેક્ટોઝ

  • B

    સેલ્યુલોઝ

  • C

    સ્ટાર્ચ

  • D

    સુક્રોઝ

Similar Questions

આકૃતિમાં બતાવ્યા મુજબ બે ઉંદરો વચ્ચેનો તફાવત શું છે?

$r$$ DNA$ તકનિકી તથા તેલના રસાયણશાસ્ત્ર વિશે તમારી પાસે જેટલી સમજૂતી છે, તેના આધારે બીજમાંથી તેલ (હાઈડ્રોકાર્બન) દૂર કરવાની કોઈ એક પદ્ધતિ સમજાવો. 

વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ..

$Bt$ એટલે.....

એકલ સંવર્ધનમાં ધાન્ય વનસ્પતિનો ઉછેર છે.