નીચેના વાઈરસ - જન્ય રોગમાં અસંગત રોગને ઓળખો.
પોલીયો - પોલીયો વાઈરસ
ડેન્ગ્યુ - ફલેવી અર્બો વાઈરસ
પર્ટુસીસ - બોર્ડિટેલા પર્ટુસીસ વાઈરસ
હડકવા - $Rabies$ વાઈરસ
ન્યુમોનિયા માટે કયા બૅક્ટેરિયા જવાબદાર છે?
$( i )$ સ્ટ્રેપ્ટોકોક્સ ટાયફી $( ii )$ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી $( iii )$ ન્યુમોકોક્સ $( iv )$ હિમોફિલસ ટાયફી
કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે ?
નીચેના માટે યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ પેયર્સ પેચીસ |
$(A)$ $Auto\, immune \,disease$ |
$(2)$ થાયમસ | $(B)$ ભ્રમ પેદા કરનાર |
$(3)$ હાશીમોટો ડીસીઝ | $(C)$ પ્રાથમિક લસિકાઅંગ |
$(4)$ $LSD$ | $(D)$ વાઈરસ |
$(5)$ ચીકનગુનીયા | $(E)$ દ્વિતીયક લસિકા અંગ |
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?