ગાલપચોળીયા શરીરના કયા ભાગ પર અસર કરે છે?
કૅન્સરના મુખ્ય કેટલા પ્રકાર છે?
ફૂગ-અર્ગટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
ધનુર થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય ?
માનવશરીરનો કયો કોષ $HIV$ ના કારખાના તરીકે વર્તે છે?