$8$ અને $14$ માં રંગસૂત્રનાં પારસ્પરીક સ્થળાંતરણથી કયાં પ્રકારનું કેન્સર થાય છે?

  • A

    બર્કિટ્સ લિમ્ફોમા

  • B

    લ્યુકેમીયા

  • C

    સારકોમા

  • D

    કાર્સિનોમા

Similar Questions

રોગપ્રતિકારક શક્તિ શેના દ્વારા પૂરી પાડવામાં આવે છે.

કયું ઔષધ અફીણમાંથી નથી મળતું ?

પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.

કાર્સીનોમા ના સબંધિત કયું સાચું છે?

...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.