કયું ઔષધ અફીણમાંથી નથી મળતું ?

  • A

      કોકેન

  • B

      મેરિજ્યુએના

  • C

      ગાંજો

  • D

      ભાંગ

Similar Questions

રુધિરનું કેન્સર .......... તરીકે ઓળખાય છે.

  • [AIPMT 1995]

ધનુરમાં  કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?

આપેલ આકૃતિમાં $‘p’$ અને $‘q’$ અને $‘r’$ ઓળખો. 

$PMNL$ નું પૂર્ણનામ આપો.

ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?