સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.
$LSD$
હેરોઈન
કોકેન
ચરસ
કોક કઈ વનસ્પતિની નીપજ છે
ક્વિનાઇન સૌ પ્રથમ ...... માં શોધવામાં આવી.
આપેલ આકૃતિ શું દર્શાવે છે ?
નીચે આપેલ પૈકી કયા રોગથી બચવા રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે ?
$Kaposi \,Sarcoma$ એટલે .......