$LSD$ એ શું છે?

  • [AIPMT 2001]
  • A

    ભ્રમ કે માયાજાળ

  • B

    શાન્તિદાયક

  • C

    ઉત્તેજક

  • D

    શાન્તિપ્રેરક

Similar Questions

કયા રોગમાં દર્દીના હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે ?

લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?

ચેતા ઊતેજના અને સ્નાયુ શિથીલન પ્રેરતા ઘટકોને ઓળખો.

રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.

કાર્બન મોનોક્સાઈડની ઝેરી અસરમાં શું થાય છે ?