હાશિમોટો ડીસીઝ એ...

  • A

    જઠર વિરુધ્ધ થતો ઓટો ઈમ્યુન ડીસીઝ

  • B

    થાઈરોઈડ ગ્રંથીનો ઓટો ઈમ્યુન ડીસીઝ

  • C

    ચેતા સ્નાયુ સંધાનને અસર કરતો ડીસીઝ

  • D

    ફીલારીઅલ કૃમિથી થતો હાથીપગો

Similar Questions

એલીઝા ટેસ્ટનું દ્વારા શાનું નિદાન થઈ શકે છે?

આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.

એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?

$ARC$ એટલે શું ?

....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.