....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.
સિન્કોના ઓફિસીનાલીસ
પોડોફાયલમ એમોઇડી
રાઉવોલ્ફિયા સર્પેન્ટિના
વિથાનીયા સોમ્નીફેરમ
નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?
નીચેનામાંથી બ્રાઉનસુગર કયું છે ?
આપેલ બાબતોમાંથી અસંગત હોય તે ઘટનાને જુદી કરો.
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?
નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.