રસીમાં નીચેનામાંથી ક્યાં ઘટકો હોય છે.
નિષ્ક્રિય કરેલ રોગકારક
રોગકારકનાં પ્રોટીન એન્ટિજન
નબળા રોગકારકો
આપેલા તમામ
$IgA, IgE$ શું છે?
શા માટે નવજાત શિશુ માટે માતાનું દૂધ અતિઆવશ્યક ગણવામાં આવે છે ?
ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.
રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.