કોઈ એક જ પ્રકારનો રોગકારક (એન્ટીજન) જો શરીરમાં બીજી વખત દાખલ થાય તો શરીર દ્વારા તેની સામે અપાતા પ્રતિચારમાં ક્યાં પ્રકારનાં એન્ટીબોટીનું નિર્માણ થશે. 

  • A

    $I_g G$

  • B

    $I_g M$

  • C

    $I_g D$

  • D

    $I_g A$

Similar Questions

થાયમસ અને અસ્થિમજ્જા એ.....

નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?

આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?

નીચે બે વિધાનો આાપેલાં છે :

વિધાન $I$ : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે.

વિધાન $II$ : અસ્થિમજ્જા અને થાયમસ $T-$ લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  • [NEET 2024]

નીચેનામાંથી કયું રક્તકણનું કબ્રસ્તાન છે ?