આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?
સાયટોકાઈનીન
એસિડ
લાયસોઝાઈમ
$A$ અને $C$ બંને
નીચે આપેલ રચનામાં $P$ અને $Q$ શું છે ?
$MALT$ નું પૂરુ નામ જણાવો.
એન્ટીબોડીનાં બંધારણમાં રહેલ પોલીપેપ્ટાઈડ શૃંખલા એકબીજા સાથે ......... દ્વારા જોડાય છે.
$phagocytosis$ પ્રક્રિયાના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ
$(b)$ રૂધિરવાહિનીનું હિસ્ટામાઈન દ્વારા વિસ્તરણ
$(c)$ $phagosome$ અને $phagolysosom$નું નિર્માણ
$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ
$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આર્કષાવુ
$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો
મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?