કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?
સ્પોરોઝુઓઈટ
રકતકણોનો નાશ થવાથી
હિમોઝોઈન
ક્રિપ્ટો મેરોઝુઓઈટ
ઍલર્જન્સની પ્રતિક્રિયામાં કયા પ્રકારની ઍન્ટિબૉડી સર્જાય છે?
$MALT$ મનુષ્યના શરીરની લસિકાપેશીનું ........જેટલું પ્રમાણ ધરાવે છે.