માનવીના શરીર પર નીકોટીનની શું અસર થાય છે?
એડ્રીનલિન મુક્ત કરે છે અને તેથી હદયના ધબકારા અને રૂધિરનું દબાણ વધે છે.
ઉર્મિવેગનું વહન અને સ્નાયુ સંકોચન ઉત્તેજે છે.
ગર્ભની વૃદ્ધિ અવરોધે છે.
ઉપરોક્ત બધા જ
નીચે આપેલ પૈકી કયું કફ સિરપમાં વપરાય છે ?
નીચે આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કેનાબિસના ટોચના પુષ્પ, પર્ણ અને રેઝિનનો વિવિધ સંયોજનોમાં ઉ૫યોગ કરી કોનું ઉત્પાદન કરવામાં આવે છે ?
$I -$ સ્મેક, $II -$ કોકેઈન, $III -$ ચરસ, $IV -$ મોરફીન $V -$ હસીસ, $VI -$ મેરીઝુઆના, $VII -$ ગાંજા
મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરઆંત્રીય નલિકામાં રહેલા સંવેદના ગ્રાહકો સાથે બંધાતું ઔષધીય દ્રવ્ય.........
યોગ્ય જોડકાં જોડોઃ
$(i)$ ઓપિયમ પોપી | $(p)$ કોફેન |
$(ii)$ કેનાબીસ ઇન્ડિકા | $(q)$ $LSD$ |
$(iii)$ ઈગ્રોટ ફૂગ | $(r)$ ગાંજો |
$(iv)$ ઈરીથ્રોઝાયલમ | $(s)$ અફીણ |