'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?
હિપ્પોક્રેટસ
સુશ્રુત
ચરક
રોબર્ટ કોચ
મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે શું આવેલું હોય છે ?
ક્વિનાઇનનું અણુસૂત્ર ...... છે.
નીચેના માંથી કેન્સરના નિદાન માટેની સંગત પદ્ધતી કઈ ?
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.